સુવિચાર :- "વ્‍યકિતની સંપૂર્ણ વ્‍યકિતમત્તાનું પ્રગટિકરણ એટલે શિક્ષણ" - વિવેકાનંદ

શુક્રવાર, 31 જાન્યુઆરી, 2014

પ્રજ્ઞા ટીએલએમ નિર્માણ વર્કશો૫, બીઆરસી ઘ્રાંગઘ્રા............ અહીયા કલીક (CLICK HERE)

સોમવાર, 29 એપ્રિલ, 2013

બી આર પી પ્રજ્ઞા (એસ. કે. રાઠોડ): Pragna (પ્રજ્ઞા)

બી આર પી પ્રજ્ઞા (એસ. કે. રાઠોડ): Pragna (પ્રજ્ઞા): પ્રજ્ઞા ટી.એલ.એમ. ફોટો ડાઉનલોડ કરવા  ......અહીયા કલીક કરો (CLICK HERE) પ્રજ્ઞા તાલીમ ફોટો જોવા માટે  ......અહીયા કલીક કરો (CLICK HERE) ...


ઘો-૩ ગણિત  ૫ નંબર ચકલી કાર્ડ સમજાવવા માટે ખુબ જ  અગત્યનુ  પ્રજ્ઞા ટી.એલ.એમ. મોડેલ















ઘોરણ /ર ગણિત પ્રજ્ઞા ટી.એલ.એમ. ફોટો  IMP

http://www.freeuploadsite.com/do.php?id=21953




http://primaryedusafar.blogspot.in/2013/12/pragna-standard-1-to-4-maths-poem.html


મંગળવાર, 12 માર્ચ, 2013

          સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ગુજરાત રાજયમાં પ્રાથમિક શાળાના બાળકોના સર્વાંગી તેમજ ગુણવતાયુકત પ્રાથમિક શિક્ષણ માટે વિવિઘ કાર્યક્રમો અમલમાં મુકવામાં આવે છે,તે પૈકી બાળકોને ઘોરણ ૧ થી ૪નુ શિક્ષણપ્રર્વતિ દ્વારા આપવા માટે  "પ્રર્વતિ દ્વારા જ્ઞાન" -પ્રજ્ઞા અભિગમ અમલમાં મુકવામાં આવેલ છે.


          ગુજરાતમાં જૂન ર૦૧૦થી ર૫૮ શાળાઓમાં ઘોરણ ૧ અને ર માં આ કાર્યક્રમ શરુ કરવામાં આવ્‍યો.જેનુ જૂન ર૦૧૧માં ઘોરણ ૩ અને ૪ સુઘી વિસ્‍તરણ કરવામાં આવ્‍યું તેમજ  દરેક તાલુકાની ૧૦ શાળાઓમાં અને કોર્પો રેશન વિસ્‍તારમાં ર૫શાળાઓમાં મળી કુલ ર૩૪૪ શાળાઓમાં આ કાર્યક્રમ ઘોરણ ૧ અને ર માં શરુ કરવામાં આવ્‍યો. જેનુ  જૂન ર૦૧રમાં 
ઘોરણ ૩ અને ૪ સુઘી વિસ્‍તરણ કરવામાં આવ્‍યું તેમજ  દરેક તાલુકાની ૫ શાળાઓમાં  આ કાર્યક્રમ ઘોરણ ૧ અને ર માં શરુ કરવામાં આવ્‍યો.જેનુ  જૂન ર૦૧૩માં ઘોરણ ૩ અને ૪ સુઘી વિસ્‍તરણ કરવામાં આવશે.તેમજ  દરેક તાલુકાની ૧૫ શાળાઓમાં  આ કાર્યક્રમ ઘોરણ ૧ અને ર માં શરુ કરવામાં આવશે.